લીલીયા મોટાની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના અધ્યક્ષ સ્થાને આવનાર બિફોર જોય વાવાઝોડાને ગંભીરતાથી લઈને તમામ અધિકારીશ્રી ઓ સાથે બેઠક બોલાવેલી જેમાં આવનાર આપદા સમયે તંત્ર ને સજજ રહેવા સૂચના અપાયેલ આ તકે મામલતદાર યુ ડી વાઢીયા તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કંટારા પીએસઆઇ એસ આર ગોહિલ ના કા ઈજનેર ભવાની સાહેબ DHO સિદ્ધપુરા સહિતના તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા ઘનશ્યામ મેઘાણી વિપુલ પહાડા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરીન સોની કેતનભાઇ ઢાકેચા વિજય ગજેરા ઘનશ્યામ બારીયા પરેશ પહાડા સહિત ના કાર્યકરો વેપારી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


