Gujarat

વડોદરામાં SOGએ ૨૦ લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી

વડોદરા
વડોદરા ગ્રામ્ય એસઓજીએ ૨૦ લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.મેફેડ્રોનના કોમર્શિયલ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતથી વડોદરા જતા વાહનોના ચેકિંગ દરમિયાન શખ્સ ઝડપાયો હતો. નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય ત્રણ શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મુંબઈથી મેફોડ્રોનનો જથ્થો લાવી વડોદરા શહેર અને જિલ્લામાં વેચાણ કરતો હોવાની હકીકત સામે આવી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ ૨૦ લાખની કિંમતના ડ્રગ્સ સાથે ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *