Gujarat

માળીયાહાટીના તાલુકા નું ચોરવાડ ગામ…………..

તારીખ 18/6/2023 ને  રવિવાર ના રોજ  સપ્તજન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલટ્રસ્ટ  દ્વારા આયોજીત પ્રથમ  સન્માન સમારોહ નૂ આયોજન તારીખ 3/5/2023 ના રોજ ચોરવાડ ગામ સમસ્ત આયોજીત શ્રી રામદેવપિર મંડપ મહાયજ્ઞ મા સમસ્ત ગૃપ
દ્વાર સમગ્ર મંડપ મહાયજ્ઞ ના તમામ સંચાલક ગૃપો યે રાતદિવસ ખુલ્લા પગોયે ખળે પગે તન મન અને ધન થી જે સેવા કરી હતિ તે બદલ તમામ ગૃપો નૂ સપ્તજન્ય એજ્યુકેશન એન્ડચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વાર પ્રમાણપત્ર આપી તેમનુ સન્માન કરેલ આ તમામ કામ ગીરિ વીસે માર્ગદર્શન સેમીનાર નુ પન આયોજન કરેલ હતૂ જેમની માહીતી આપતા સપ્તજન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલટ્રસ્ટ ના પ્રમુખ  શ્રી ભીખન ભાઈ રાણા ભાઈ વાજા… રિપોર્ટર  વિમલ રાઈકુંડલીયા

IMG-20230621-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *