નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લંચ સહ તત્કાલ ચિત્ર હરીફાઈ રાખી હતી.શ્રેષ્ઠ 10 ચિત્ર ને ઈનામ પણ આપવા માં આવ્યા હતા.દરેક વિદ્યાર્થીઓ ને ટોકન ઇનામ પણ આપવા માં આવ્યા હતા.મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ જુદી જુદી થીમ પર ચિત્ર દોરયા હતા.


