🪷 *સર્વ આરોગ્ય શિબિર* 🪷
*ભાજપ 215 અને લોઢા ફાઉન્ડેશનના સહયોગથી*
🪷 *તારીખ 2 જુલાઈ*
🪷 *સવારે 10 થી લઈને 12 વાગ્યા સુધી*
🪷 *સ્થળઃ A5 A4 હા સો સંતશ્રી વીરમેઘમાયા માર્ગ આંબેડકર નર્ગર તુલસીવાડી મુંબઈ 34*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*નીચેના મેડિકલ ટેસ્ટ કે જે આપણે બહાર કરવા જઈએ છીએ અને એના માટે સેકડો રૂપિયા ખર્ચ કરવા પડે છે તે તંદન નિશુલ્કમાં મેડિકલ ટેસ્ટ વેનમાં કરી આપવામાં આવશે અને એનો રિપોર્ટ ભાજપ 215 ના સેવકો દ્વારા મળી જશે તો નીચેના ટેસ્ટ કોઈને કરાવવા હોય તો ત્યાં આવતીકાલે આવીને આ સેવાનો લાભ લઈ શકે છે નીચેના મેડિકલ ટેસ્ટ કરી આપવામાં આવશે અને કોઈને કંઈ તકલીફ હોય તો ડોક્ટર દ્વારા ચેકિંગ કરીને દવા પણ નિશુલ્ક આપવામાં આવશે*
👉 *DIABETISH રક્તશકર ટેસ્ટ*
👉 *બ્લડ PRESHAR પ્રેશર ટેસ્ટ*
👉 *CBC રક્ત તપાસણી*
👉 *BLOOD GROUP TEST વિશેષ કરીને નાના બાળકોને પોતાના બ્લડ ગ્રુપ ની ખબર પડે એ માટે*
👉 *KIDNEY PROFILE કિડની પ્રોફાઈલ*
👉 *LIVER PROFILE લીવર પ્રોફાઈલ*
👉 *LIPID PROFILE લિપિડ પ્રોફાઈલ*
👉 *DENGUE ડેન્ગ્યુ ટેસ્ટ*
👉 *MALARIA મેલેરીયા તાવ ટેસ્ટ*
🪷 *લોકોએ આ સર્વ આરોગ્ય સેવાનો લાભ લેવા અને પોતાના પરિવાર પડોશ પરિચિત ને જણાવવા માટે વિનંતી*
🪷 *આયોજક કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા*
🪷 *પ્રયાસ: સંજય વેગડા વોર્ડ સેવક ૨૧૫*


