Gujarat

આજ રોજ હડિયાણા ખાતે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..

આજ રોજ હડિયાણા ગામે ગુરૂ પૂર્ણિમાં ના પાવન પર્વ નિમિત્તે શ્રી જાગનાથ મહાદેવ મંદિર ના સ્વ.મહંત શ્રી રામલખનદાસજી મહારાજના ચરણ પાદુકા નું પૂજનવિધી શ્રી રાજેન્દ્રસિંહ આર. વાઢેર દ્વારા અને મહિલા મંડળ દ્વારા કરવામાં આવી હતી.અને શ્રી જાગનાથ મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને સમૂહ મહાપ્રસાદ લેવા માં આવેલ છે…..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……..

IMG-20230703-WA0182.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *