Delhi

લીલા નિશાનમાં ખુલતા જ GIFT NIFTY 19400 નજીક પહોંચ્યો

નવીદિલ્હી
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલેકે સોમવારે શેરબજાર(જીરટ્ઠિી સ્ટ્ઠિાીં)માં તોફાની તેજી જાેવા મળી શકે છે. કારણ કે ગિફ્ટ નિફ્ટી(ય્ૈંહ્લ્‌ દ્ગૈંહ્લ્‌રૂ ) લીલા નિશાનમાં ખુલ્યો છે જે ૧૯૩૦૦ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટી(ય્ૈંહ્લ્‌ ઝ્રૈં્‌રૂ ) પહેલા જીય્ઠ દ્ગૈંઅ તરીકે ઓળખાતું હતું. એશિયન બજારોમાં પણ જાેરદાર તેજી જાેવા મળી રહી છે. જાપાનનો નિક્કી ૧.૫% ઉપર છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ ૧.૨૫ ટકા વધ્યો હતો. આ પહેલા શુક્રવારે પણ યુએસ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજારો પણ ૩૦મી જુલાઈના રોજ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. મ્જીઈ સેન્સેક્સ ૮૦૩ પોઈન્ટ વધીને ૬૪,૭૧૮ પર બંધ રહ્યો હતો. એ જ રીતે દ્ગજીઈ નિફ્ટી પણ ૨૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૧૮૯ પર પહોંચ્યો હતો. ભારતમાં વૈશ્વિક વેપારનો યુગ આજથી એટલે કે ૩જી જુલાઈથી બદલાઈ ગયો છે. આ દિવસથી જીય્ઠ નિફ્ટીને ય્ૈંહ્લ્‌ દ્ગૈંહ્લ્‌રૂ તરીકે ફરીથી બ્રાન્ડ કરવામાં આવી છે. આ સાથે અગાઉના લગભગ ઇં૭.૫ બિલિયનના ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્‌સ જે અત્યાર સુધી સિંગાપોરમાં ટ્રેડિંગ કરતા હતા તે ભારતમાં શિફ્ટ થયા છે. ય્ૈંહ્લ્‌ નિફ્ટીની શરૂઆત સાથે સમગ્ર આધારને સિંગાપોર એક્સચેન્જમાંથી દ્ગજીઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (દ્ગજીઈ ૈંઠ) માં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. હ્લૈંૈં અને ડ્ઢૈંૈં ડેટા પણ સામે આવ્યા જેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) એ રૂ. ૬,૩૯૭.૧૩ કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંૈં) એ ૩૦ જૂનના રોજ રૂ. ૧,૧૯૭.૬૪ કરોડના શેર ખરીદ્યા હતા, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા દર્શાવે છે. દ્ગજીઈ પર હ્લશ્ર્ં પ્રતિબંધ હેઠળ સ્ટોકનો છે આવો હાલ.. નેશનલ સ્ટોક એક્સચેન્જે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને જુલાઈ ૩ માટે તેની હ્લશ્ર્ં પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે હ્લશ્ર્ં સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્‌સ માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટના ૯૫ ટકા વટાવી ગયા છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *