Gujarat

રાજકોટ વાવડી ૮૦ ફુટ રોડ વ્રજ ચોક પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ વાવડી ૮૦ ફુટ રોડ વ્રજ ચોક પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે વાવડી ૮૦ ફુટ રોડ વ્રજ ચોક ખોડલ ટાવર્સ દુકાન નં.૮ માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. દિપેનભાઇ છગનભાઇ લાડાણી ઉ.૩૮ રહે.૩૦૩ સોમનાથ એપાર્ટમેન્ટ સુખસાગર મે.રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-864 કિ.રૂ.2,59,872 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20261015-WA0042.jpg