આજરોજ બોટાદ જીલ્લાના રાણપુરમાં સ્વ. દિલીપભાઈ મનોરદાસ પરીખ ની પુણ્યતિથી નિમિત્તે નયનાબેન પરીખ દ્રારા શ્રી મનુભાઈ એ.શેઠ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ ના બાળકોને શાક,પુરી,બુંદી,ગાંઠીયા નું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ મુકુંદભાઇ વઢવાણા, સભ્યો પ્રકાશભાઇ સોની, વામનભાઇ સોલંકી, રાજેશભાઇ શાહ તથા સ્વ. દિલિપભાઇ પરીખ ના બહેન નયનાબહેન પરીખ તથા સ્કુલના સ્ટાફ હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


