Gujarat

પિયર જવાનું કહી ધંધોડાના સરોજબેન ક્યાંક જતા રહેલ છે. 

છોટાઉદેપુરના ધંધોડા ગામના બસ સ્ટેન્ડ નજીક રહેતા સરોજબેન જગદીશભાઈ રાઠવા ઉંમર વર્ષ ૩૮ તારીખ ૨૦ જુનના પોતાના પિયર જવાનું કહી ઘરેથી નીકળી જઈ આજ દિન સુધી પરત આવેલ નથી, તેમની શોધખોળ કરવા છતાં મળેલ નથી. આ બાબતે ઝોઝ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવેલ છે. તેમની ઊંચાઈ ૪”.૪ છે રંગે શ્યામ વર્ણના, લોલા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે.આ અંગે કોઈને ભાળ મળે તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *