કુકસવાડા પંથકમાં શાકભાજી ના ભાવ આસમાને ગૃહિણીના બજેટ ખોવાયા……. ચોમાસાના સમયમાં ધંધા રોજગારીઓમાં મા મંદિ. જોવા. મળી રહે છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારાના લઈને. ગૃહિણી ના બજેટ ખોવાઈ ગયા છે ચોમાસાની ઋતુમાં શાકભાજીના ભાવ. આસમાને. પહોંચવા લાગ્યા છે ચોમાસાની સિઝનના દરેક શાકભાજીના જોરદાર વધારે જોવા મળી રહ્યો છે જેને લઈને. ગૃહિણીઓના બજેટ ખોલવા છે…..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


