મકસુદ કારીગર,કઠલાલ
કેરા સોશ્યલ સર્વિસ સોસાયટી દ્વારા સંજીવની પ્રોજેક્ટ માં કઠલાલ,મહુધા, મહેમદાવાદ તાલુકાના દસ ગામમાં ૨૦૦ બેનો ને ઓર્ગેનિક કિચન ગાર્ડન બનાવવા ની તાલીમ આપવામાં આવી અને ગલકા, ભીંડા, કરેલા,દૂધી,ચોરી,રીંગણ નું બિયારણ વિતરણ કરવામાં આવ્યું અને ઓર્ગેનિક શાક ભાજી ના ફાયદા સમજાવવા આવ્યા પ્રાકૃતિક ખેતી પરંપરા ખેતી ની સમજ આપવામાં આવી


