Gujarat

જામનગર શહેરમાં વરસાદને પગલે ૨ રેસ્કયુ ટીમ તહેનાત કરાઈ

જામનગર
ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેરમાં વરસાદનું આગમન થયુ છે. એક દિવસવના વરસાદી વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયુ છે. મુશળધાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સ્વામીનારાયણ નગર વિસ્તારમાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ ગયુ છે. મુખ્ય માર્ગ પર જ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને પગલે ૨ રેસ્કયુ ટીમ તહેનાત કરવામાં આવી છે. તો એક દ્ગડ્ઢઇહ્લની ટીમ અને ૧ જીડ્ઢઇહ્લની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *