Gujarat

શાપર-વેરાવળ નજીક આવેલ ગુંદાસરા ગામના ગ્રામ પંચાયત ના કર્મચારીની સરાહનીય કામગીરી.

શાપર-વેરાવળ નજીક ના ગુંદાસરા ગામમાં આવેલ સદગુરૂ પાર્ક સોસાયટીમાં રહેતા 76 વર્ષીય હંસાબેન મનુભાઈ આચાર્ય જેઓ ચાલી શકતા ન હોવાથી તેઓને બીમારી સબબ સારવાર લેવાની હોય જેથી તે ગ્રામ પંચાયત રૂબરૂ જય શકે તેમ ના હોય જેથી તેઓને આયુષ્યમાન કાર્ડની અત્યન્ત જરૂર  હતી.જેથી તેઓને ગુંદાસરા ગ્રામ પંચાયતના ઈગ્રામ કેન્દ્રના સંચાલક સુજયભાઈ ઠુંમર દ્વારા તેઓના ઘરે લેપટોપ લઈને જઈ તાત્કાલિક ધોરણે આયુષ્યમાન કાર્ડ ઘરે જ કાઢી આપવામાં આવ્યું હતું…

રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1688915449651.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *