Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આજરોજ સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આજરોજ  સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આમ અન્નનો મહિમા અનેરો છે અન્ન દાન એ મહાદાન છે એ સૂત્રને સાર્થક થતું જોવા મળેલ.

IMG-20230710-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *