છોટાઉદેપુર નગરમાં ચડ્ડી ગેંગે એકજ રાતમાં 6 ઠેકાણે તાળા તોડયા છે છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રીજી સોસાયટીમાં આવેલ માન્યા ટ્રેડર્સ ના ગોડાઉનમાં ચડ્ડી ગેંગ ત્રાટકી હતી ત્યારબાદ નગરમાં આવેલ શ્રી મિનરલ્સ,છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ,વલ્લભ ચિપ્સ ઇન્ડ,અને એક દુકાનના તાળા તૂટ્યા હતા,નગરમાં ચડ્ડી ગેંગ દેખાદેતા ફફડાટ ફેલાયો છે ચોરીની ઘટનાને અંજામ આપતી ચડ્ડી ગેંગ CCTV માં થઇ કેદ થઇ હતી, સીસીટીવી માં દેખાતા ફફડાટ ફેલાયો છે ચોરીનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી અને નગરજનોની માગ છે કે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સ્ટિકની મદદ લઇ તપાસ કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


