Gujarat છોટાઉદેપુર તાલુકાના ધંધોડા અને ઘેલવાટ ગામે મતદાન મથકોની મુલાકાત જિલ્લા કલેકટરે લીધી હતી Posted on July 20, 2023July 20, 2023 Author Admin Comment(0) છોટાઉદેપુર તાલુકાના ધંધોડા અને ઘેલવાટ ગામે મતદાન મથકોની મુલાકાત જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે લીધી હતી,જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા કલેકટરે મુલાકાત લઇ ચકાસણી કરી હતી રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.