Gujarat

રાજકોટમાં અદ્યતન હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી એ યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૭ જુલાઈએ રાજકોટ નજીક નિર્માણ થયેલા અદ્યતન હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરનાર છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટી તેમજ અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી એ યોજી હતી. વડાપ્રધાન મોદીના હસ્તે થનારા લોકાર્પણ અને અન્ય કાર્યક્રમો તેમજ જાહેરસભા અંગેના આયોજનની પણ આ બેઠકમાં વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું.

File-02-Page-Ex-04-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *