Gujarat

આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને  જિલ્લા રમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ નિવાસી કન્યા શાળા વસેડી ખાતે શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ 2023 રંગે ચંગે યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા,જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ,આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230722-131642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *