Gujarat

ગુંદાસરા ની મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગ્રીન ડે ની ઉજવણી કરાય.

શાપર-વેરાવળ નજીક આવેલ ગુંદાસરા ની મેરાકી
ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગતરોજ ગ્રીન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છાપ કામ, તેમજ વેજીટેબલસ ફ્રૂટ સહીતની માહિતી આપેલ હતી.અને હાથ છાપ કામ, જેવી અનેક પ્રવુતિ બાળકો ને કરવામાં આવેલ હતી.તેમજ ગ્રીન કલર વિશે સમગ્ર માહિતી આપેલ હતી. અને આખો રૂમ્સ ગ્રીન કલર થી સુસોભીત કરેલ હતો.આ તકે ગ્રીન ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગ્રીન ડે મા  પ્રિન્સિપાલ ડિમ્પલ મેડમ ના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલ હતું.આ તકે મેનેજીંગ ડાયરેકટર પંકજભાઈ કોરાટ, તેમજ ટીચર સ્ટાફ વગેરે જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1690359426697.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *