Gujarat

છોટાઉદેપુરમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ છે. 

છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે બસ સ્ટેન્ડમાં અજાણ્યો ભિક્ષુક જેના નામ-સરનામાંની જાણકારી મળેલ નથી, તેની લાશ ૨૨ જુલાઈના રોજ મળી આવેલ છે, આશરે ઉ.વ.૭૫ જણાય છે, શરીરે પાતળા બાંધાનો અને ૫.૫ ફૂટ ઊંચાઈ, કાળા કલરનું ટીશર્ટ, તેમજ વાદળી કલરનો હાફ પેંન્ટ પહેરેલ છે. આ અંગે કોઈને માહિતી હોય કે તેમના સગા વહાલા પરિચિતોને ઓળખતા હોય તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે. છોટાઉદેપુર પો.સબ. ઇન.ની એક યાદી માં જણાવવામાં આવેલ છે. ગઈકાલે તા.૨ ઓગસ્ટના રોજ છપાયેલી વિગતમાં વિસંગતા હોઈ, સ્થળ અને વ્યક્તિનું વર્ણનમાં સુધારો હોવાથી પોલીસ સ્ટેશનની સુધારેલી યાદી પ્રમાણે પ્રકાશિત કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *