Gujarat

આવતીકાલે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી થશે

જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અન્વયે તા. ૩ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી યોજાશે

નારી વંદન ઉત્સવ અંતર્ગત તા. ૩ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા કોલેજ આહીર કન્યા છાત્રાલય- જુનાગઢ ખાતે  સવારે ૧૦ કલાકે યોજાનાર છે. જેમાં મહિલાઓને અલગ અલગ વિભાગો દ્વારા  રોજગાર લક્ષી માહિતી આપવામાં આવશે તથા શ્રમજીવી મહિલાઓને ઈ-શ્રમ કાર્ડનું વિતરણઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માનવ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *