અમરેલી : ભારત દેશમાં મીડિયા ચોથો સંથભ ગણાય છે ત્યારે પત્રકારો ની સુરક્ષા માટે નેશનલ પ્રેસ એસોસિયેશન દ્વારા ગુજરાત ભરની અંદર પત્રકારો ના હક અધિકારો માટે ખુબજ સારી મહેનત કરી રહ્યુ છે ત્યારે આજ રોજ નેશનલ પ્રેસ એસોસિયેશન કમિટી મા નવા હોદ્દેદારોની નિમણૂંક અમરેલી જિલ્લા ના પ્રભારી તરીકે રમેશભાઈ પુંજાભાઈ પરમાર વર્ણી થતાં નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ. નેશનલ પ્રેસ એસોસિયેશન અમરેલી જિલ્લા પ્રમુખ હસમુખભાઈ શિયાળ. સુરેશભાઈ મકવાણા. સતીષભાઈ મકવાણા. ભાવેશભાઈ મકવાણા અને નેશનલ પ્રેસ એસોસિયેશન અમરેલી જિલ્લા ની ટીમ વતી ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા પાઠવી હતી


