Gujarat

બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં  વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
વિઓ
સમગ્ર દેશમાં આજે ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે બોડેલી નગર માં  વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નિમિત્તે બપોરે અલી પુરાના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર થી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલીપુરા બોડેલી સહિત આસપાસના ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો,  તેઓના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી  રેલીમાં જોડાઈ આદિવાસી એકતા જીંદાબાદ ના નારા સાથે અલીપુરા બોડેલી ના રાજમાર્ગો પર  ફરી બોડેલી માર્કેટ રોડ પર આવેલ વૈષ્ણવ સમાજની વાડી ખાતે પહોંચી હતી અને બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230809121928.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *