Gujarat

કેશોદની શાળાઓ અને ટયુશન ક્લાસિસમાં આપતકાલીન અંગે મોકડ્રિલ યોજાઈ

કેશોદ તાલુકાની શાળાઓ અને કોલેજોમાં આપતકાલીન અંગે મોકડ્રિલ યોજાઇ હતી.

જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના ટ્યુશન ક્લાસિસોમાં અને શાળાઓમાં જૂનાગઢ આપત્તિ વ્યવસ્થાપન શાખા કલેકટર કચેરી દ્વારા NDRF, SDRF ને સાથે રાખી આપત્તિ વ્યવસ્થાપનની સમજ, ફાયર સેફ્ટી, પુર, ભુકંપ અંગે જાગૃતતા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આપતકાલીન સમયે ઉપયોગિતા તથા રાહત અને બચાવના સાધનોનું ડેમોટ્રેશન રાખવામાં આવ્યું હતું.   

mockdrill-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *