દરીયાઇ સુરક્ષા હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં કોસ્ટલ આઉટ પોસ્ટ ઉભી કરવામાં આવે છે. પરંતુ ઊના તાલુકામાં ઉભી કરવામાં આવેલ
કસ્ટલ આઉટ પોસ્ટ માત્ર દેખાવ પુરતી હોવાનું દેખાલ આવતુ હોય તેમ વાંસોજ નજીક બનાવામાં આવેલ આ આઉટ પોસ્ટ પર
અલીગઢના તાળા જોવા બળતા હો યતેમ ઘણા સમયથી અહી કોઇ કર્મચારી ઓના દર્શન થયા નથી.


