નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા ના અધ્યક્ષ સ્થાને પૂજા કરવામાં આવી હતી
આજે તારીખ 14/8/2023 ના રોજ સાંજે. 5:00 કલાકે ભારત માતાની પૂજા કરવામાં આવી જેમાં નેશનલ પ્રેસ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ હાજરી આપી ભારત માતાની પૂજા કરી દેશ પ્રત્યેની જવાબદારી સમજી હાજરી આપી હતી જેમાં નેશનલ પ્રેસ નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ પ્રભારી નિરવ મુનશી. નેશનલ એસોસિયેશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા. નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ ખજાનચી વિજયભાઈ મેસુરીયા સાહેબજી. નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ. નેશનલ પ્રેસ એસોસિયેશન કન્વીનર હેમાનશુભાઈ. અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર. સુરત જીલ્લા પ્રભારી જીગ્નેશભાઈ. સુરત જિલ્લા પ્રમુખ હકીમ આર વાણા. પત્રકાર દિનેશભાઈ. સુરત જિલ્લા મહિલા સંગઠન મંત્રી ઝારાખાન. સુરત મહિલા સંગઠન પ્રેસિડેન્ટ હેતલબેન પ્રજાપતિ. સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પત્રકાર મિત્રો તેમજ તંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ ટીમ દ્વારા તમામ પત્રકાર મિત્રો નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો


