Gujarat

ચંદ્રયાન ૩ નુ લાઈવ લેન્ડીંગ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર મારફતે દેખાડવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ રોયલ એકેડેમીમાં ચંદ્રયાન ૩ નુ લાઈવ લેન્ડીંગ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર મારફતે દેખાડવામાં આવ્યું. આ સાથે વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિશે વિજ્ઞાનના શિક્ષક વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

IMG-20230824-WA0036-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *