મુંબઈ
આજે ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ગુરુવારે વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં જાેરદાર એક્શન જાેવા મળી શકે છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં શરૂ થયા છે. ય્ૈંહ્લ્ દ્ગૈંહ્લ્રૂ ફ્લેટ ખુલ્યા બાદ ૧૯૫૦૦ ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનું નિક્કી, કોરિયાનું કોસ્પી, ચીનનું શાંઘાઈ માર્કેટ પણ પોઝિટિવ છે. ગઈ કાલે અમેરિકન બજારોમાં તેજી જાેવા મળી હતી. આ પહેલા ભારતીય બજારો બુધવારે સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયા હતા. મ્જીઈ સેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના વધારા સાથે ૬૫૪૩૩ પર બંધ રહ્યો હતો.
છીિર્કઙ્મીટ ૈંર્ઁં વિષે વાત કરીએ તો, ૈંર્ઁં ૨૧ ગણાથી વધુ ભરાયો, સબ્સ્ક્રિપશન માટે આજે છેલ્લો દિવસ છે, પ્રાઇસ બેન્ડઃ ૧૦૨-૧૦૮/શેર, લોટ સાઈઝ ઃ ૧૩૦ શેર અને ન્યૂનતમ રોકાણઃ ૧૪૦૪૦ રૂપિયાનું છે. ફઁઇઁન્ ૈંર્ઁં વિષે વાત કરીએ તો, આજથી ૨૮ ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે, પ્રાઇસ બેન્ડઃ ૯૪-૯૯/શેર, લોટ સાઈઝઃ ૧૫૦ શેર અને ન્યૂનતમ રોકાણઃ ૧૪૮૫૦ રૂપિયાનું છે.
ચંદ્રયાન-૩ ની સફળતા સાથે ભારત ચંદ્રના પ્રમાણમાં મોટા દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ પણ બન્યો છે. ચંદ્રયાન-૩ ના સોફ્ટ લેન્ડિંગ પહેલા આ મિશન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંબંધિત કેટલાક શેરો રોકાણકારોની નજર હેઠળ હતા. ચંદ્રયાન-૩ મિશનમાં યોગદાન આપનારા ઘણા શેરોના ભાવ પણ બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન તેમની ૫૨-સપ્તાહની ટોચે પહોંચી ગયા હતા.આજે મ્ૐઈન્ , ૐછન્ અને ન્શ્ સહિતના સ્ટોક્સ રોકાણકારોના ફોક્સમાં રહી શકે છે.

