Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ની લાડકી દીકરીઓએ જાતે રાખડી બનાવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
રાખડી બાંધવાના કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી હોતી, કાળને પણ શુભમાં ફેરવી નાખવાની તાકાત હોય છે બેનની રાખડીમાં
———————————————————————સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળાની લાડકી દીકરીઓએ જાતે રાખડી બનાવી હતી અને નવરાત્રી દરમિયાન પહેરવાના સેટ પણ બનાવ્યાં હતાં જે આ  શાળાની you tube channel પર અમે આર્ટ ગેલેરી વિડીયો મૂકવામાં આવેલ છે. એમ શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડની એક અખબારી યાદીમાં જણાવાયું હતું

IMG-20230829-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *