Gujarat

બોડેલી નગર મા રક્ષાબંધન ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ 

ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ
બોડેલી સહિત જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે  ઉજવણી કરાઈ ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની  હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ
 બોડેલી નગર માં રક્ષાબંધના પર્વની ઉજવણી કરવામાં આવી બહેનોએ ભાઈ ને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા તો ભાઈઓ એ પણ બહેનની રક્ષા કરવા માટે વચન આપ્યું
  ભાઈ બહેન વચ્ચેના પવિત્ર સબંધો નો તહેવાર એટલે રક્ષાબંધન આજે સમગ્ર દેશમા રક્ષાબંધન ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર માં પણ હર્ષોલ્લાસભેર રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામા આવી
ભાઈ ને રાખડી બાંધવા માટે કોઈ બહેન પોતાની સાસરીમાથી તો કોઈ બહેન દૂર અભ્યાસ કરતી કે નોકરી કરતી હોય ત્યાંથી આજે પોતાના ભાઈ ને રાખડી બાંધવા આવી પહોંચી હતી અને પોતાના ભાઈ ને રાખડી બાંધી ભાઈની મનોકામના પુરી થાય થાય ભાઇનું સ્વાસ્થય સારું રહે અને લાંબા જીવન માટેના આશીર્વાદ આપ્યા તો ભાઈઓ એ પણ પોતાની બહેન ની રક્ષા માટે ના વચન આપી આજે ભાઈ બહેન ના પવિત્ત હેવાર રક્ષાબંધન ની ઉજવણી કરી હતી…
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230830-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *