અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ શહેરના લોક લાડીલા નગર સેવક ઉદય ભાઈ નવીન ભાઈ શાહ દ્વારા ૬ વર્ષ વેરાવળ શ્રીપાલ હવેલી એ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી રૂપે રાત્રિના બાર વાગ્યે મટકી ફોડ કાર્યક્રમ ને સુંદર સંકલન કરવા માટે નગર સેવક ઉદય શાહ દ્વારા આયોજન કરવામાં આવશે જેમાં શુક્રવારે રાત્રે આ કાર્યક્રમ માં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા હોય અને મટકી ફોડ કાર્યક્રમ ને સુંદર રીતે આયોજન નગર સેવક ઉદય શાહ તેમજ મિત્રો સાથે છ વર્ષ થી સફળતા ના શિખરો મેળવી ૭ માં વર્ષ માં મંગલમય પ્રવેશ કરી આ ઉત્સવ ને ઉમંગભેર ઉજવણી માટે તડામાર તૈયારી કરવા આવી હોવાનું પત્રકાર
સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા એક યાદી માં જણાવેલ

