Gujarat

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું

ગાંધીનગર
લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું હતું. ઝ્રસ્ની અચાનક દિલ્હી મુલાકાતે અનેક તર્ક વિતર્ક સર્જ્‌યા છે. ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે ઁસ્ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. દિલ્હી ખાતે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલની ઁસ્ નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈ પ્રજાલક્ષી કામો અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ ઁસ્ નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ સાંજ સુધીમાં ગુજરાત પરત ફરશે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *