Gujarat

પ્રાચી ભવાની શૈક્ષણિક સંકુલ ખાતે જન્માષ્ટમી મહોત્સવ  ની ઉજવણી કરાઈ

હાર્દિક કાનાબાર પ્રાચી

આજ રોજ પ્રાચી સ્થિત જય ભવાની શૈક્ષણિક સંકુલ ખાતે જન્માષ્ટમી મહોત્સવ્ કુદરતી  ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી મટુકી, સાંસ્કૃતિક ગીતો, રાસ વગેરે યોજવામાં આવેલ જેમાં શાળા ના  કેજી થી ધોરણ 12 સાયન્સનાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ મહોત્સવ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ ને સફળ બનાવવા શાળા સંચાલક અલ્પેશભાઈ જાદવ તેમજ તમામ શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી

IMG-20230902-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *