Gujarat

છોટાઉદેપુર ખાતે કોંગ્રેસ ના સંમેલન માં સંગ્રામ રાઠવા એ ભાજપ ઉપર આક્ષેપ લગાવ્યો કે જિલ્લા પંચાયત પ્રમુખ આદિવાસી ને બનાવવા માટે ભાજપ દ્વારા 50 લાખ રૂપિયા માંગ્યા ભાજપમાં હોદ્દો લેવા માટે પૈસા આપવા પડે છે 

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માં અઢી વર્ષ સુધી મલકા બેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ રહ્યા અને અઢી વર્ષની મુદત પૂરી થતા નવા પ્રમુખ ની રચના માટે આદિવાસી મહિલાઓએ જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે મેદાને પડી હતી જેમાં સંગ્રામ રાઠવા એ જણાવ્યું હતું કે અમારા આદિવાસી વિસ્તાર ની મહિલા જિલ્લા પંચાયત સદસ્ય અને છોટાઉદેપુર તાલુકાના વતની છે જેને જિલ્લા પંચાયત પ્રમુખ બનવું હતું પરંતુ ભાજપ માં જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે 50 લાખ રૂપિયા ની માંગણી કરવામાં આવી તેવો આક્ષેપ સંગ્રામ રાઠવા એ કર્યો હતો

IMG_20231218_175229.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *