Gujarat

સૈયદ રાજપરા થી ના.માંડવી સુધીના દરિયા કિનારે વિદેશીપક્ષીનું આગમન..

શિયાળાની ઠંડીમાં દરીયા કાંઠે છીછરાં બેટ વહેતા ઝરણા વચ્ચે વિદેશી યાવર પંક્ષી કલાનું આગમન સાથે કિલકિલાટ જોવાં મળી રહ્યો છે. પર્યાવરણ વચ્ચે આવેલ મીઠાં પાણીનાં ઝરણું સૈયદ રાજપરાથી લઈને નાળીયા માંડવી સુધીનાં 25 કિમી અંતરમાં પક્ષી અભયારણ્યમાં આવતાં વિશ્વભરનાં જુદાં પક્ષી આ વિસ્તારનાં દરીયા કિનારે જોવાં મળે છે. કિનારા નજીક ખુલ્લા જમીનનાં પ્લોટમાં સુકી ડાયફીસનો ખોરાક આસાની સાથે પેટ ભરવા મળી રહે છે અને મીઠાં પાણી નાં વીરડા વચ્ચે મોજમસ્તી કરતાં મહેફીલ માણી રહ્યા છે.

IMG-20240110-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *