Gujarat

છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ કરી

છોટાઉદેપુર તાલુકાના ડુમાલી ગામે પ્રાકૃતિક ખેતી કરતા સંજયભાઈ રમેશભાઈ રાઠવાના ખેતરની ફિલ્ડ વિઝીટ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, પ્રયોજના વહીવટદાર આઇએસ સચિન કુમાર સહિતના અધિકારીઓએ કરી હતી. સાથે ફિલ્ડ વિઝીટ દરમિયાન બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ આપ્યું હતું

20240110_201439.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *