Gujarat

‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે “નોલેજ ઇકોનોમિ અને સ્ટાર્ટઅપ” થીમ આધારિત પેવેલિયન લીધી મુલાકાત

મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ, વિવિધ યુનિવર્સિટી અને સ્ટાર્ટઅપ સ્ટોલની મુલાકાત લઈને કર્યો સંવાદ

ગાંધીનગર,
ફય્ય્જી-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે મુલાકાત લીધી હતી. આ વેળાએ મંત્રીશ્રી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા હોલ નં ૧૧ ખાતે ઊભા કરવામાં આવેલા આકર્ષણો વિશે માહિતી રસ પૂર્વક મેળવી, વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવા ઇનિશેટીવ અને સિદ્ધિઓ સંદર્ભે આયોજીત પ્રદર્શનને રસ પૂર્વક નિહાળ્યું હતું. મંત્રીશ્રીએ સ્કૂલ ઓફ એકસેલેનસ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના પ્રદર્શન ખાતે સ્માર્ટ ક્લાસરૂમ, ય્-જીરટ્ઠઙ્મટ્ઠ, કોમ્યુટર લેબ, જી્‌ઈસ્ લેબ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત જીટીયુ, વિવિધ સ્ટાર્ટ અપ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શનો સાથે સંવાદ કર્યો હતો.

File-02-Page-Ex-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *