Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોમી એકતાના પ્રતીકનો અહેસાસ રામલલ્લાની શોભાયાત્રામાં જોવા મળેલ

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ભગવાન રાઘવેન્દ્રના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ  નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં તમામ લોકોને સમસ્ત મુસ્લિમ સમાજ ગાધકડા દ્વારા  પાણી અને ચા ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને તમામ લોકો આ શોભાયાત્રાની સેવામાં પણ જોડાયા હતા. કામગીરી દરમિયાન પણ આ તમામ લોકોની હાજરી હતી તે ઉપરથી સાબિત થાય છે સર્વ ધર્મ સમભાવનો અનુભવ ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ શોભાયાત્રા દરમિયાન જોવા મળેલ

IMG-20240123-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *