Gujarat

વડિયા તાલુકાના સનાળી ગામે દસ લાખ રૂપિયા વિકાસના કામો નું ખાતમુહૂર્ત કરતાં ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા

સનાળી ગામે સ્મશાન જવાના રસ્તે નદી ઉપર ધાબી કોઝવે નવો બનાવવામાં આવશે સાડા ચાર લાખ ના ખર્ચે તૈયાર કરવામાં આવશે
બીજી તરફ સનાળી ગામે ડાભી પરિવાર ના માતાજી ના મંદિર પાસે અઢી લાખ રૂપિયા ના ખર્ચે નવો બ્લોક રોડ બનાવવામાં આવશે
જ્યારે આ જ ગામમાં મફત પરા વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયા ના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે આ તમામ કામોનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવ્યું છે આ તકે મનિષભાઇ સંધાણી, ગોપાલભાઈ વસ્તપરા,સનાળી સરપંચ ગીરીશભાઈ, પ્રકાશભાઈ મોવલીયા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા છગનભાઈ ઢોલરીયા સહિતના ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

IMG-20240202-WA0029-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *