પીન્ટુ ભાઈ વડેરા,હાર્દિક ખીમાણી,નિશિતભાઈ વસાણી આ ત્રણેય ભાઈઓ પરિવાર સાથે જતીપુરા ગીરીકંદ્રામાં દંડવતી પરિક્રમા યાત્રાએ જઈ રહ્યા છે. આ શુભ અવસરે તેમની યાત્રા મંગલમય બને તેવી ઠાકોરજીને પ્રાર્થના કરતાં જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા,મયુરભાઈ પોપટ,રાકેશભાઈ ગઢીયા,દિનેશ કારીયા (LIC), આનંદ વણજારા, સૂજય ખીમાણી,હાર્દિક અઢિયા,ભરતભાઈ ગાંધી વગેરેએ જસરાજ સેના વતી આ મંગલ શુભ અવસર નિમિત્તે શુભકામનાઓ પણ પાઠવી

