વાસ્તવમા કાયમી વ્યસની ને દારૂ ની આદત છોડાવવી એ બહુજ મૂશ્કેલ કામ છે.વ્યસની પોતે દારૂ છોડવા ઇચ્છતો હોય તો પણ તેના માટે વ્યસન મૂકવુ જરાપણ સહેલુ નથી.કારણ કે દારૂ નુ વ્યસન એ વનવે છે,પીવાનુ ચાલુ તો ગમેતે કરી શકે છે પરંતુ તેમાથી પાછા વળવાનુ કામ કે તેની ચુંગાલ માથી છૂટવાનુ કામ ભાગ્યેજ કોઈ હીંમતવાળા કરી શકે છે. વળી કાયમી વ્યસનીઓ ને થતી ડીપ્રેશન જેવી અનેક પ્રકારની માનસિક બિમારીઓ ના કારણે તે દારૂ નુ સેવન વધારે ને વધારે કરે છે.આ વિષચક્ર નો ભાગ્યેજ અંત આવે છે અથવા ભયાનક અંત આવે છે.
ત્યારે ડીકોહોલ એ દારૂ ના વ્યસનીને તેની જાણ વગર સહેલાઇ થી અને સસ્તામા વ્યસન છોડાવવા માટેની અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલ દવા છે.તેનાથી કેટલાય પરિવારો બરબાદી ની બેહાલી માથી સંબંધોની ખૂશહાલી મા પાછા ફર્યા છે.જેના પરિવારો એ સાવ આશા છોડી દીધી હોય એવા કેટલાય વ્યસનીઓ પોતાનો કામધંધા સંભાળતા થઈ ગયા છે.
જેના લાડકવાયા દારૂ ના દૈત્યના રાક્ષસી પંજામા ફસાઇ ગયાછે તેના માટે ડીકોહોલ આશાનુ એકમાત્ર કીરણ છે.ત્યારે આ માહિતી પીડીત પરીવાર સુધી પહોંચાડવી એ પણ મોટુ પૂણ્ય નુ કામ છે.
વધારે માહિતી માટે
➖આદિત્ય નિદાન કેન્દ્ર
ઈમ્પિરીયલ પ્લસ
કોમ્પ્લેક્ષ,
ઝાંઝરડા રોડ,
ગાયત્રી સ્કુલ સામે,
જુનાગઢ
(0285)2636999
9408053999

