Gujarat

ભારત એક નહીં બે મેસેજિંગ એપ વિકસાવવામાં વ્યસ્ત

થોડા વર્ષો પહેલા, દેશની મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન સંવાદનું નામ સમાચારોમાં હતું. તે સમયે એવું બહાર આવ્યું હતું કે ભારત તેની પોતાની મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને ઉરટ્ઠંજછॅॅ જેવી સુવિધાઓ પ્રદાન કરશે. ભારત એક નહીં પરંતુ બે મેસેજિંગ એપ વિકસાવવામાં વ્યસ્ત છે. એક એપનું નામ સંવાદ જ્યારે બીજી એપનું નામ સંદેશ હતું. હવે સંવાદ એપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સંવાદ એપને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડ્ઢઇર્ડ્ઢં તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સંવાદ એપ ડીઆરડીઓની સુરક્ષા પરિક્ષા પાસ કરી છે. આ એપને ટ્રસ્ટ એશ્યોરન્સ લેવલ  ૪ માટે મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ એપ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા બનાવવામાં આવી છે. સંવાદ એપનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર થઈ શકે છે.

DRDOએ સોશિયલ મીડિયા એપ ઠ પર પોસ્ટ કરીને સંવાદ એપ વિશે મોટી માહિતી આપી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝ્રર્ડ્ઢ્‌ દ્વારા વિકસિત સંવાદ એપ ડ્ઢઇર્ડ્ઢંની સુરક્ષા પરીક્ષણ અને ટ્રસ્ટ એશ્યોરન્સ લેવલ ૪ પાસ કરી ચૂકી છે. આ એપ એન્ડ્રોઇડ અને ર્ૈંજી પર એન્ડ ટુ એન્ડ સિક્યોરિટી સાથે યુઝર્સને વોઇસ અને ટેક્સ્ટ મેસેજિંગની સુવીધા આપે છે. તમને જણાવી દઈએ કે તમે સંવાદ એપનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ઝ્રર્ડ્ઢ્‌ની સત્તાવાર વેબસાઇટ પર જઈને સાઇન અપ કરવું પડશે. સાઇનઅપ માટે ઘણી અંગત વિગતો ભરવાની રહેશે. આમાં તમારું નામ, ઈમેલ આઈડી, સરનામું, સંસ્થાનું નામ, મોબાઈલ નંબર વગેરે દાખલ કરો. આ પછી, તમારા ફોન નંબર પર એક ર્ં્‌ઁ મોકલવામાં આવશે જે તમારે વેરિફાઈ કરવાનું રહેશે. જાે કે, તે હજી સુધી સામાન્ય લોકો માટે બહાર પાડવામાં આવ્યું નથી. સીડીઓટીની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, સંવાદના યુઝર્સને વન ઓન વન અને ગ્રુપ મેસેજિંગ જેવી મેસેજિંગની સુવિધા મળશે. આ સાથે યુઝર્સ ઉરટ્ઠંજછॅॅની જેમ સંવાદમાં પણ કોલ કરી શકશે. આટલું જ નહીં, તમને વોટ્‌સએપ એપ્લિકેશનની જેમ સ્ટેટસ એડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જાે તમે કોઈ ફોટો, વીડિયો કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ મિત્રો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરવા ઈચ્છો છો, તો તમને આ માટેનો વિકલ્પ પણ મળશે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *