Gujarat

છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ લીધા

છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે તેઓના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થતાં તેઓએ પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત લઈને તેઓના આશીર્વાદ લીધા હતા.