મંત્રી શ્રી આર. સી. મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદાર,વસંતભાઈ ગજેરા,હરિકૃષ્ણ સાહેબ જાગાણી, જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

