Gujarat છોટાઉદેપુર નગરમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને બીએસએફની ટીમ સાથે છોટાઉદેપુર પોલીસે નગરમાં ફ્લેગ માર્ચ યોજ્યું. Posted on April 13, 2024April 13, 2024 Author JKJGS Comment(0) આજે છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર છોટાઉદેપુર પોલીસે બીએસએફની ટીમ સાથે ફ્લેગ માર્ચ યોજ્યું હતું. નગરમાં શાંતિમય વાતાવરણ રહે જેના માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બીએસએફની ટીમે નગરના ફ્લેગ માર્ચ યોજ્યું હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.