Gujarat

માંગરોળ બંદર  ની ત્રણ   વિદ્યાર્થીનીઓ  12 સાયન્સમા સારા માર્કસ થી ઉતીર્ણ થઈ ખારવા સમાજ નું ગૌરવ વધારેલ છે

માંગરોલ બંદર ખારવા સમાજ ની આ વિદ્યાર્થીની  ઑમાં
 ૧  યશસ્વી હરેશભાઈ ગોસિયાએ ‌ 12 સાયન્સ ૯૬:૬૪
(રાજકોટ પી વી મોદી સ્કૂલ)
૨ વૈદેહી સુરેશભાઈ ગોસિયાએ  ૯૮:૪૬
(ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ)
૩ પ્રિયાબેન વિનોદભાઈ ભાદ્રેચાએ.૮૩:૪૯
(રાજકોટ મોદી સ્કૂલ)
 માં અભ્યાસ કરી  ઉચ્ચ ક્રમાંક મેળવી માંગરોળ ખારવા સમાજ નું ગૌરવ વધારેલ છે  તેમની આ સિદ્ધિ ને અભિનંદન  સાથે અભ્યાસમાં વધુ ઉચ્ચ શિખરો સર કરે તેવી માંગરોળ પત્રકાર સંઘ તરફથી વિદ્યાર્થીની ઓનૅ અને
 તૅમના પરિવારને
ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે,,