Gujarat માંગરોળ બ્રહ્મક્ષત્રિય સમાજ તેમજ માંગરોલ નુ ગૌરવ છાંટબાર દ્રષ્ટિબેન મનીષભાઇ Posted on May 22, 2024May 22, 2024 Author JKJGS Comment(0) માંગરોલ ની સામાન્ય પરિવાર માંથી આવતી દ્રષ્ટિ છાંટબાર એ ઘોરણ 10 મા 99.35 P.R અને A1 ગ્રેડ સાથે તિરૂપતિ હાઈસ્કુલ માંગરોલ ખાતે પ્રથમ નંબર મેળવેલ છે અને ગણિત વિષય મા 100 માથી 100 માર્ક મેળવી બોર્ડ ફસ્ર્ટ આવતા પરીવાર નુ ગૌરવ વધાર્યુ છે, વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.