Gujarat

ધારી તાલુકાના ગઢિયા ગામે મકવાણા પરિવારના ઉંમરા વાળા મેલડી માતાજી ના મંદિરે હવન નું આયોજન કરવામાં આવેલ ..    

    ભરત ગંગદેવ..
                    ધારી તાલુકાના ગઢિયા ગામે ખાંભા.લાહા.પાતળા તરસિંગડા.કોટડા.નેહડી. સહિત ના .સમસ્ત મકવાણા પરિવાર દ્વારા ઉંમર વાળા મેલડી માતાજીના સાનિધ્યમાં શાંતિ હવન નું આયોજન કરવામાં ગઢિયા ગામના ગ્રામજનો.તથા. મકવાણા પરિવારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .આ અવસરે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ..

IMG-20211124-WA0363.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *