ખંભાળિયા. પ્રા શાળા માં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ. ઉમંગ અને ઉત્સાહ 2024.ની ઉજવણી કરવામાં આવી તેમાં. જૂનાગઢના ડાયેટ. માંથી આશુતોષ વ્યાસ. સર. હાજર રહેલા હતા તથા બોહળી સંખ્યામાં ગ્રામજનો. ગામના સરપંચ શ્રી હીરાભાઈ કામળિયા તથા ગામના આગેવાનો. હાજર રહ્યા હતા. આ તકે ગામના સરપંચ શ્રી હીરાભાઈ તરફથી ધોરણ. 2.થી.8. માં પ્રથમ ક્રમે આવેલા બાળકોને સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા શાળાના આચાર્ય શ્રી ના માર્ગદર્શન. માં આ કાર્યક્રમ સફળતાપૂર્વ. પૂર્ણ કરવામાં આવ્યો હતો

